મોરપિચ્છ

થોડા જુદાં જુદાં રંગોનો સુંદર સમન્વય...

Sunday, July 09, 2006

“ગુજરાતી સાહિત્ય પરિષદ”, અમદાવાદનો કાર્યક્રમ “સંવાદ”

ગુજરાતી ભાષાના નવ-સર્જકોને પ્રોત્સાહિત કરવા તથા માર્ગદર્શન આપવાના હેતુથી “ગુજરાતી સાહિત્ય પરિષદ”, અમદાવાદ દ્વારા “સંવાદ” કાર્યક્રમ બુધવાર, 5 જુલાઈના રોજ યોજાયો હતો. ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સર્જકોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નવોદિત સર્જકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિદ્વાનોએ તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું.

વધુ વાંચો.... મધુસંચય પર

0 Comments:

Post a Comment

<< Home